કોણા હતા પ્રબોધનકાર ?: Page 7 of 9

ત્યાં જ છાપખાનું શરૂ કરવા માટે પ્રબોધનકાર પણ પહોંચ્યા . પણ આ કારખાનામાંથી ન તો બોર્ડિંગ માટે ભંડોળ એરહું થયું ન તો પ્રબોધન લાંબા સમય સુધી છાપી શકાયું .

 

કર્મવીર ભાઉરાવ પાટીલના કામમાં જ્યારે અમતરાય આવ્યા ત્યારે પ્રબોધનકાર તેમની અડીખમ ઊભા રહ્યા . બોર્ડિંગમાંના છોકરાઅ માટે ઘેર ઘેર જઈ અનાજ પણ માગ્યું . રૈયત શિક્ષણની કલ્પના ભલે મારી હોય પણ તે બીજને ચૈતન્યું , સ્ફૂર્તિનું તથા ઉત્સાહનું પાણી સીંચી તેમાંથી અંકૂર કૂટવાનું કામ કરનારા તથા શરૂઆતના કાળમાં ધીરજ આપી વિરોધીઅના પર્વતને તોડી માર્ગ દખાડ્યો , તે માત્ર મારા ગુરૂ પ્રબોધનકાર ઠાકરેએ અવું કર્મવીરે પ્રબોધનકાર વિશે કહ્યું છે . આધુનિક મહારાષ્ટ્રના નિર્માતા ખરા અર્થમાં કોઈ હતું તો તે કર્મવીર જ હતા . આવો માણસ પ્રબોધનકારને ગુરૂ માને તે મહત્ત્વનું .

 

પ્રબોધનકાર ભાઉરાવ સાથે અસ્પૃશ્ય બોર્ડિંગ માટે હરિજન ફંડમાંથી નાણાં મેળવવા માટે ગાંધીજી પાસે પણ ગયા હતા . ટિળકવાદીઓનું વર્ચસ્વ ઘટાડનારા મહાત્મા તરીકે પ્રબોધનકારને મન ગાંધીજી માટે માન હતું . પણ તેમણે પ્રસંગોપાત ગાંધીજી પર પ્રહાર પણ કર્યાં હતાં . તમે કહો છો કે આય એમ અ બૅગર વિથ અ બાઉલ . તમે બૅગર ખરા પણ , પણ રૉયલ બૅગર છો અને ભાઉરાવ રિયલ બૅગર છે . આવું ગાંધીજીને મોઢા મોઢ કહી તોમણે બાઉરાવ માટે વર્ષના અક હજાર રૂપિયા દાન પેટે મેળવી આપ્યા . આગળ જતાં બે વર્ષ બાદ અકોલામાં ગાંધીજીની સભા ન યોજાય તે માટે પ્રયત્ન કરનારા સત્યાગ્રહીઓથી બચાવીને સભાસ્થળે પહોંચાડવાનું પરાક્રમ કેમણે કરી દેખાડ્યું હતું . ત્યારબાદ, લાંબા ગાળે ગાંધીજીને મહાત્માને બદલે ટ્રમિસ્ટર એવું સંબોધન લગાડવાનો આગ્રહ થયો આથી તેમણે નથુરામ ગોડસેના અગ્રણી માસિકમાં લખવાનું છોડી દીધું .

 

સાર્વજનિક નવરાત્રોત્સવના પ્રણેતા

 

પુણેથી મુંબઈ પાછા ફર્યા બાદ કેમણે 1926માં દાદરનો ગણેશોત્સવ ગજવ્ . હતે. ત્યાં અસ્પૃશ્યોના હાથે ગણપતિની પૂજા થાય તે માટે બ્રાહ્મણેત્તરો જીદ પકડીને બેઠાં હતાં . પણ ગણેશોત્સવ મંડળના બ્રાહ્મણ અગ્રણીઓ સાભળવા તૈયાર નહોતા . આમાંથી રસ્તો કાઢવામાં નહીં આવે તો હું ગણપતિ તોડી નાખીશ , એવો બોમ્બ પ્રબોધનકારે ફોડ્યો . અ પછી ડો . બાબાસાહેબ આંબેડકર , રાવબહાદુર બોલેની મધ્યસ્થીને કારણે દલિત નેતા મડકે બુવાના હાથના ફૂલો બ્રાહ્મણ પૂજારી ભગવાનને ચડાવે , એવો રસ્તો કાઢવામાં આવ્યો . પણ તે પછીના વર્ષથી દાદરનો ગણેશોત્સવ બંધ પડી ગયો .

 

ટાકરોએ ગણેશોત્સવ બંધ કરાવ્યો તેવી બૂમાબૂમ થતાં તેમણે સાર્વજનિક નવરાત્રોત્સવની શરૂઆત કરી . ગુજરાતી ગરબા તથા બંગાલી દૂર્ગાપૂજાનું આયોજન તો આગાઉથી થતું હતું પણ મુર્તિ લાવી તેની સ્થાપના કરી મગારાષ્ટ્રીયન પધ્દતિથી નવરાત્રિ સૂ કરવાનું શ્રેય પ્રબોધનકારને જાય છે . પણ તેમણે દાખલા આપીને સ્પષ્ટ કર્યું હતું કે આવો ઉત્સવ શિવકાળમાં થતો હતો પણ પેશવાકળમાં તે બંદ પડ્યો . લોકહિતવાદી સંઘ નામની સંસ્થાની સ્થાપના કરી દાદરના ટિળક બ્રિજ નજૂકના અક મેદાનમાં આ ઉત્સવ ઉજવવામાં આવ્યો . તેને પાલઘરથી લઈને કોલાબા સુધીના બ્રાહ્મણેત્તરોને જોરદાર પ્રતિસાદ આપ્યો . કે પછીના વર્ષે આ ઉત્સવનો પ્રસાર આખા મહારાષ્ટ્રમાં થયો . આજે પણ પ્રબોધનકાર દ્વારા શરૂ કરવામાં આવેલો આ ઉત્સવ ખાંડકે ચાલીમાં યોજાય છે .

 

બહુજનવાદી હિંદુત્વના મૂળપુરૂષ

 

હિંદુત્વ અને બહુજનવાદનો સમન્વય સાધવાનો શ્રેય પ્રબોધનકારને જાય છે . હિંદુત્વના બુરખા હેઠળ બ્રાહ્મણી ફાયદો ઉપાડનારાઓ સામે તેમનો જબરદસ્ત વિરોધ હતો . તેઓ જાતે હિંદુત્વવાદી હતા , પણ તેમનો પાયો બહુજનવાદનો હતો . તેમને બહુજનવાદી હિંદુત્વના મૂળપુરૂષ માનવા રહ્યા . બ્રાહ્મણેત્તર