કોણા હતા પ્રબોધનકાર ?: Page 3 of 9

પાણી લાવવામાં આવતું , ઓટલાની નીચે ઊભા રાખી ઊંચેથી આ પાણી ખોબામાં રેડવામાં આવતું અને અ રીતે જ પાણી પીવું પડતું . મિત્રની માતા આ તપેલી ધોયા વિના ઘરમાં પણ લાવવા ન દેતી , શરૂઆતમાં પ્રબોધનકારને આ બાબત સમજાતી નહીં . પણ જ્યારે આ બાહત સમજાવા માંડી ત્યારે આ આભડછેટની મશ્કરી કરવાની શરૂઆત કરી અને આજીવન તેમણે આ જાળવી રાખ્યું .

 

પિતાની ક્યેરીમાંના સહકર્મચારીઓએ એક બ્રામ્હણ બેલિફના ઘરે ---------માસ નિમિત્તે પ્રાત : ભોગનનો કાર્યક્રમ રાખ્યો હતો . પિતા સાથે કેશવ પણ ત્યાં ગયે હતો . ત્યાં જમણવારમાં બ્રામ્હણોની એક પંગત . તો બીજી પંગતમાં આ બે ઠાકરા હતા . તો ભાલેરાવ નામના એક કારકૂનને વળી સૌથી અલગ જમવા બેસાડ્યા હતા . પીરસનારી સ્ત્રીઅ પણ આ લોકોને ઉપરથી પીરસતી હતી . જમ્યા બાહ પિતા પોતાનો તથા કેશવનો એંઠવાડ જાતે સાફ કરવા લાગ્યા ત્યારે કેશવનો પિત્તો ગયો . આ બ્રામ્હણો આપણી સાથે અલગ પીતે વર્તે છે તો આવણે તેમની સાથે પોતીકાપણું શા માટે રાખવું , એ તેમનો સવાલ હતો . આ સમયે તેમની ઉંમર હતી માત્ર આઠ વર્ષ .

 

જીવનભર સંઘર્ષ

 

પિતાની નોકરી છૂટી જવાની તથા પનવેલમાં આગળના શિક્ષણની વ્યવસ્થા ન હોવાથી તેમનું ભણતર અટકી પડ્યું . ફી માટે ચૂકવવાની રકમમાં દોઢ રૂપિયો ઓછો હોવાથી મેટિકની પરીક્ષા આપી શકાઈ નહીં અને વડીલ બનવાનું સપનું એધૂરૂં રહી ગયું . ત્યારથી સાઈન બોર્ડ ચિતરવા , રબર સ્ટેમ્પ બનવવા , બૂક બાઈન્ડિંગ , દીવાલો પર રંગકામ , ફોટોગ્રાફી, મશીન મેકેનિક જેવા ઉદ્યમો તેમણે શરૂ કર્યાં . કૌવત હોય તો બેકારી શા માટે , આ તેમના જીવનનું ધ્યેય હતું .

 

ક્યારેક નાચક કંપની , સિનેમા કેપનીમાં કામ કર્યું . ક્યારેક ગામોગામ ફરી ગ્રામોફોન વેંચ્યા . ક્યારેક વીમા કંપનીના પ્રચારક બન્યા . ક્યારેક શાળામાં ભણાવ્યું તો ક્યારેક ઈંગ્લિશ સ્પિકિંગના વર્ગો લીધા . ખાનગી કંપનીઓમાં સેલ્સમેન અને પબ્લિસિટી ઓફિસર તરીકે તેઓ પ્રખ્યાત હતા . ક્યારેક પત્રકારોને વક્તાઓના ભાષણનો ઉતારો કરી આખ્યો તો ક્યારેક ચૂંટણીઓમાં ઉમેદવારોનો ચૂંટણી ઢંઢેરો લખી આખ્યો . પીડબલ્યુડી અર્થાત સાર્વજનિક બાંધકામ ખાતામાં દસ વર્ષ નોકરી કરી જે દરમિયાન શોર્ટ હેન્ડ ટાયપિસ્ટથી રેકોર્ડ સેક્શનના હેડ ક્લાર્ક સુધીનો પદભાર સંભળ્યો . આ એક દાયકો તેમના જીવનમાં સ્થૈર્યનો કાળ હો . એ સિવાય , આખો જન્મારો સંધર્ષ દોડધામ અવિરત ચાલુ હતા . પત્રકારત્વ , લેખન, છપાઈ એ જ તેમની આવકના મુખ્ય સાધનો હતા . નાટક કેપનીમાં હતા ત્યારે ગુપ્તેની કન્યા ગમા સાથે તેમે લગ્ન કર્યા . વર્ષ હતું જાન્યુઆરી 1810 અને સ્થળ હતું અલીબાગ નજીક્નું વરસોલી ગામ . તે પછી ઘણા  વર્ષો સુધી દાદરમાં રહ્યાં અને પછી ખાન્દરાના માતોશ્રી બંગલામાં . પણ તેઓ સતત ફરતારામ રહ્યા . ક્યારેક ભિવંડી તો ક્યારેક અમરાવતી આમ સંસારની ઘટમાળ ચાલુ હતી . તેમને કુલ 10 સંતાનો થયાં . ચાર દીકરા અને દીકરીઓ . આ સિવાય , રામભાઉ હરણે અને વિમસાતાઈને પણ સગાં સંતાનોની જેમ ઉછેર્યાં . માર્મિક પછા બાળાસાહેબ સ્થિર થયા છેક ત્યારે જીવનના પાછલા વર્ષોમાં જીવનનો સંધર્ષ અટક્યો .

 

દહેજ વિધ્વંસક સંઘ

 

પ્રબોધનકારની પ્રથમ ચળવળ તેઓ અંગ્રેજી શાળામાં ભણતા ત્યારની . ઉત્તમ રીતે ભણાવતા ગાડગીલ નામના અક શિક્ષક હતા . તેઅ હંગામી હોવાથી તેમને શાળામાંથી કાઢી નાખવામાં આવ્યા . તે માટે પાંચમા ધોરણમાં ભણતા કેશવે વિદ્યાર્થીઓની સહી સાથેની એક અરજી પાલિકાને મોકલી અને ગાડગીલની નોકરી બચાવી સાધી . પોતાના જેટલી દસ -બાર વર્ષની