કોણા હતા પ્રબોધનકાર ?

 

પ્રબોધનકાર કેશવ સીતારામ ઠાકરે. આમ તો તેમની ઓળખાણ સત્યશોધક ચળવળના એક ટોયના સમાજ સુધારક તથા પ્રભાવી લેખક તરીડેની રહી છે, પણ તેમનું કતૃત્વ અને પ્રતિભા બહુઆયામી રહી છે. વિચારક, નેતા, લેખક, પત્રકાર, તંત્રી, પ્રકાશક, વક્તા, ધર્મસુધારક, સમાજસુધારક, ઇતિહાસ સંશોધક, નાટકકાર, ફિલ્મોના પટકથા-સંવાદ લેખન, અભિનેતા, સંગીતતજ્ઞ, ચળવળકાર, શિક્ષક, ભાષાવિદ, લઘુઊદ્યોજક, ટાઈપિસ્ટ અને ચિત્રકાર જેવાં અનેક વિશેષણો જેમના નામની આગળ મડ્યા બાદ પણ તેમનું વ્યક્તિત્વ હાથવેંત ઊચું રહે  તેમ છે, બજૂરીના વૃક્ષની જેષ ઊયા થવાને બહલે પોતાના વ્યક્તિત્વને વટવૃક્ષની જેમ વ્યાપક બનાવ્યું. જાશે કે એક માણસ સો લાકોનું આયષું ન જીવી ગયો હોય.

 

સામે દેખાતા અન્યાય પર પ્રહાર કરી તેમન્ને વીસમી સદીમાં મહારાષ્ટ્રને અક નવી દિશા આપી. મુઠ્ટીભર લોકોના ઘરમાં ધર બાયેલી સાર્મથ્યના પ્રકાશને તેમન્ને બુધ્દિમત્તા અને કૃતિ, ઈતિહાસ અને ભૂગોળ બહલવાનું શ્રેય જે લોકોના નામે છે, તેમાં પ્રબોધનકાર નું નામ ખારસું ઉપર છે. કોઈ ચોક્કસ ચોકહામાં બંષાઈ રહેવું તેમને માન્ય ન હોતું. આધી તેમને કોઈ એક વિચારધારા કે ઈઝમના ચશ્માં પહેરીને જોઈ ન શકાય, તેઓ એક જ સમયમાં બહુજનવાદી અને હિંદુત્વવાદી પક્ષ રહ્યા છે, જેમને તેઅ પ્રબોધનકાર તરીકે ગમે છે તેમને એમનું ઠાકરે હોવું પચ્યું નથી, તો ઠાકરે તરીકે તેમના પ્રેમમાં પડનારને તેમનું પ્રબોધનકાર હોવું કહતું. પરિણામે, તેમનું રતૃત્વ કાયમ જ પડદાની પેલે પાર રહ્યું.

 

વિદ્રોહી બાળપણ

 

પ્રબોધનકારનો જન્મ 17 મી સપ્ટેંબર, 1885 રોજ થટે હતો. તેમનું જન્મગાવ હતું પનવેલ. પણ, ઠાકરેનું મૂળ ગાવ પાલી. આ પાલી મધ્યપ્રદેશમાં હોવાનો દાવો કરવામાં આવે છે. પણ આ પાલી અટલે આપણા અષ્ટવિનાયક ગણપતિનું પ્રસિધદ સ્થાન, રાયગડ જિલ્લાનું પાલી. આ ગણપતિ જ ઠાકરેના કુળદેવતા હોવાનો ઉલ્લેખ જોવા મળે છે. દાદા ભિકોબા ધોડપકર દેવાભક્ત સંતપુરૂષ હતા. પણ શાક્તોમાંનો સિધ્દિની પાછળ લાગવાને કારશે આવેલી માણસ માટેની સૂગનો દોષ તેમનામાં નહોતો. ઉલ્ટાનું બાવીસ વર્ષો સુધી પંઢરપુરની વારીને કારશે નિસ્પૃહ લોકસેવાના વ્રતનું તેમણે પાલન ક્યું હતું.

 

તે કાળમાં પૈસા કમવવા માટે કેટલાક લોકોએ પ્લેંગદેવી બનાવ્યાં હતાં. તેઓ ભેંસ પર બેસીને દામેદામ ફરી પૈસાં ભેગાં કરતાં હતાં. ડિકોબા અર્થાત તાત્યા આંગણુ વાળી રહ્યા હતા ત્યારે તેઓ સામે આવ્યા. તેમણે હાથમાંનો કયરો જમીન પર જોરથી ફેંક્યો અને પ્લેગદેવીને જાણે કે પેટતાં ચૂંક આવી અને તેઓ રડારોળ કરવા લાગ્યાં. અંધશ્રધ્દા પર પ્રહાર કરવાના